બાયોલોજી (Biology)
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.

તારાકેન્દ્ર બેવડાય.
DNA સ્વયંજનન પામે.
કોષનું કદ મોટું થાય.
કોષકેન્દ્ર વિભાજન પામે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સછિદ્રામાં ક્યાં પ્રાણીઓનો સમાવેશ થાય છે ?

સ્પોન્જીલા
લ્યુકોસોલેનીઆ
હાયલોનેમા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એમિનોએસિડ શેમાંથી નિર્માણ પામે છે ?

પ્રોટીન
આવશ્યક તેલ
α - કિટોઍસિડ
ફેટીઍસિડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કોને ઊભયજીવી તરીકે વર્ગીકૃત કરી શકાય નહિ ?

કાચબો
સાલામાન્ડર
ઈકથીઓફિશ
દેડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્રમિક રીતે ઊંચા અને નીચા તાપમાને ઉત્સેચક પર થતી અસરનું સાચું જૂથ કયું ?

વિનૈસર્ગીકૃત અને નિષ્ક્રિય
નાશ અને નિષ્ક્રિય
નિષ્ક્રિય અને વિનૈસર્ગીકૃત
નિષ્ક્રિય અને નાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP