બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ? પરિઘથી કેન્દ્ર તરફ ગમે તે તલથી કેન્દ્રથી પરિઘ તરફ આપેલ તમામ પરિઘથી કેન્દ્ર તરફ ગમે તે તલથી કેન્દ્રથી પરિઘ તરફ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ? થીઓફેસ્ટસ આઈકલર આર.એચ. વ્હીટેકર કરોલસ લિનિયસ થીઓફેસ્ટસ આઈકલર આર.એચ. વ્હીટેકર કરોલસ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ? સજીવના કદમાં વૃદ્ધિ સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવની વૃદ્ધિ સજીવની સંખ્યામાં વૃદ્ધિ સજીવના કદમાં વૃદ્ધિ સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવની વૃદ્ધિ સજીવની સંખ્યામાં વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વનસ્પતિ જૂથ સુકાય રચના ધરાવે છે ? આવૃત બીજધારી ત્રિઅંગી લીલ અનાવૃત બીજધારી આવૃત બીજધારી ત્રિઅંગી લીલ અનાવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મીનાની ત્વચાનો રંગ ઘેરો છે અને સીતાની ત્વચાનો રંગ ઝાંખો છે. તે માટે જવાબદાર પ્રોટીન ક્યું હોઈ શકે ? મેલેનીન મેલેટોનીન હિમોગ્લોબીન માયોગ્લોબીન મેલેનીન મેલેટોનીન હિમોગ્લોબીન માયોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસપટલમાંથી કયા પ્રકારનું પ્રોટીન સરળતાથી દૂર કરી શકાતું નથી ? બર્હિગત પ્રોટીન સપાટીય પ્રોટીન અંતર્ગત પ્રોટીન બર્હિગત પ્રોટીન અને સપાટીય પ્રોટીન બર્હિગત પ્રોટીન સપાટીય પ્રોટીન અંતર્ગત પ્રોટીન બર્હિગત પ્રોટીન અને સપાટીય પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP