બાયોલોજી (Biology)
વનસ્પતિ કોષ સમભાજનથી સતત વૃદ્ધિ દર્શાવે છે ?

અગ્રસ્થવર્ધનશીલ પેશી
સરળ સ્થાયી પેશી
અગ્રસ્થવર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ?

રંગસૂત્રીય વિકૃતિ
બિંદુવિકૃતિ
ફૉરવર્ડ વિકૃતિ
રીવર્સ વિકૃતિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિજ્ઞાનની કઈ શાખા સજીવોના અભ્યાસ, ઓળખ અને પારસ્પરિક સંબંધો માટે અગત્યની છે ?

વર્ગીકરણવિદ્યા
જીવવિજ્ઞાન
દેશધર્મવિદ્યા
ગર્ભવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિ સંગ્રહાલયમાં સ્ટીલના ખાવાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલાં શું કરવામાં આવે છે ?

નમૂનાને સૂકવવામાં આવે છે.
નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે.
નમૂનાને દબાવવામાં આવે છે.
નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચારખંડયુક્ત હૃદય ધરાવતા સરીસૃપમાં કોનો સમાવેશ થાય છે ?

કાચબો
કેમેલિયોન
મગર
કાચિંડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP