બાયોલોજી (Biology) સાયનેપ્સિસ એટલે___ સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી. રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી. પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું. રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા. સ્વસ્તિક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી. રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી. પુનઃ સંયોજીત ગંઠીકાનું દૃશ્યમાન થવું. રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે અસમાન એમિનોઍસિડનું એક્બીજા સાથે જોડાણ એટલે, ડાયપેપ્ટાઈડ પીલિપેપ્ટાઈડ પેપ્ટાઈડ પ્રોટીન ડાયપેપ્ટાઈડ પીલિપેપ્ટાઈડ પેપ્ટાઈડ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ? ભાજનાવસ્થા-I ભાજનાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ભાજનોત્તરાવસ્થા-II ભાજનાવસ્થા-I ભાજનાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ભાજનોત્તરાવસ્થા-II ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનોત્તરાવસ્થા-I માં દ્વિધ્રુવીય ત્રાકના સંકોચન સાથે સમજાત રંગસૂત્રની જોડના રંગસૂત્ર અલગ-અલગ ધ્રુવ તરફ ગતિ કરે છે, જેની રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે.)
બાયોલોજી (Biology) અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ? શૂળચર્મી નુપૂરક સંધિપાદ મૃદુકાય શૂળચર્મી નુપૂરક સંધિપાદ મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અસત્ય જોડકું શોધો : રાષ્ટ્રીય ઉદ્યાન - ન્યુ દિલ્હી ઝૂલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા - કોલકાતા હિમાલયન ઉદ્યાન - ગંગટોક એરીગનાર અન્ના ઉદ્યાન - કર્ણાટક રાષ્ટ્રીય ઉદ્યાન - ન્યુ દિલ્હી ઝૂલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા - કોલકાતા હિમાલયન ઉદ્યાન - ગંગટોક એરીગનાર અન્ના ઉદ્યાન - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અનાવૃત બીજધારી કેવાં લક્ષણો ધરાવે છે ? જલોદભિદ્ મધ્યોદભિદ્ શુષ્કોદભિદ્ લવણોદભિદ્ જલોદભિદ્ મધ્યોદભિદ્ શુષ્કોદભિદ્ લવણોદભિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP