બાયોલોજી (Biology) ઈન્ટરકાયનેપ્સીસ એટલે___ જે કોષચક વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IVRI નું પૂરું નામ શું છે ? ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ત્રિગર્ભર્તરીય અને દેહકોષ્ઠનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ? પૃથુકૃમિ નુપૂરક મૃદુકાય સંધિપાદ પૃથુકૃમિ નુપૂરક મૃદુકાય સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચયાપચય ક્રિયામાં ચય ક્રિયા એટલે શું ? વિઘટનાત્મક પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા સર્જનાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા વિઘટનાત્મક પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા સર્જનાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લેમ્પબ્રશ રંગસૂત્રો આ દરમિયાન બને છે ? પૂર્વાવસ્થા ડિપ્લોટીન ભાજનાવસ્થા-I આંતરાવસ્થા પૂર્વાવસ્થા ડિપ્લોટીન ભાજનાવસ્થા-I આંતરાવસ્થા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: લેમ્પબ્રશ રંગસૂત્ર ડિપ્લોટીન તબક્કાના લાંબા દ્વિસૂક્ષ્મી રંગસુત્ર છે. સ્વસ્તિક દ્વારા જોડાયેલા હોય છે.)
બાયોલોજી (Biology) અપચય ક્રિયા ચય ક્રિયા કરતા વધુ હોય તો વૃદ્ધિ થાય ઘસારો થાય વિભેદન થાય વિઘટન થાય વૃદ્ધિ થાય ઘસારો થાય વિભેદન થાય વિઘટન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP