• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું ‘કોંગુ નાડુ’ ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ?

આંધ્ર પ્રદેશ
કેરળ
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ?

2 જુલાઈ
4 જુલાઈ
1 જુલાઈ
3 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
2021માં પ્રથમવાર વૈશ્વિક ડૂબતાને બચાવવાનો દિવસ (World Drowning Prevention Day) ક્યારે મનાવાયો ?

24 જુલાઈ
26 જુલાઈ
25 જુલાઈ
27 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ICE Sat-2 કયા દેશનો ઉપગ્રહ છે ?

અમેરિકા
ઈંગ્લેન્ડ
રશિયા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ડ્રિન્ક ફ્રોમ ટેપ સુવિધા પ્રદાન કરનારું પહેલું શહેર કયું બન્યું ?

વારાણસી
પુરી
પટણા
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ક્યો દેશ વિશ્વનો પ્રથમ વાણિજ્યિક લઘુ મોડ્યુલર રિએક્ટર લિંગલોન્ગ વનનું નિર્માણ કરી રહ્યો છે ?

જાપાન
ચીન
ફ્રાંસ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Gujarat Police Constable Practice MCQ Part - 3 GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 તળપદા કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Talati Practice MCQ Part - 4 સંધિ (Conjunction) Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US