Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં અમ્પાયરિંગ કરવા માટેના જ્યુરીમાં પસંદ પામનારા પવનસિંહ પ્રથમ ભારતીય બન્યા છે તેઓ કઈ રમતના જ્યુરી તરીકે કાર્ય કરશે ?

હોકી
બેડમિન્ટન
ટેબલટેનિસ
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ.ના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા ?

પદ્મકુમાર માધવન નાયર
રાજેન્દ્રકુમાર નાયર
અરવિંદ પનગઢિયા
રઘુરામ રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
વિશ્વની સૌથી મોટી ટનલો પૈકીની એક 'સેલા ટનલ’નું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કયા કરવામાં આવી રહ્યું છે ?

લદાખ
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ભારત 609.99 અબજ ડોલરનું વિદેશી મુદ્રા ભંડોળ સાથે વિશ્વનો ___ મો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો.

ત્રીજો
ચોથો
છઠ્ઠો
પાંચમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP