કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ.ના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા ? અરવિંદ પનગઢિયા પદ્મકુમાર માધવન નાયર રાજેન્દ્રકુમાર નાયર રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા પદ્મકુમાર માધવન નાયર રાજેન્દ્રકુમાર નાયર રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું બગરામ એરપોર્ટ ક્યા દેશમાં આવેલું છે ? પાકિસ્તાન અફઘાનિસ્તાન સીરિયા ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન સીરિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ? ગાઝિયાબાદ મથુરા ઉદયપુર હૈદરાબાદ ગાઝિયાબાદ મથુરા ઉદયપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં 1979 માં નોબેલ પુરસ્કાર વિજેતા સ્ટીવન વેનબર્ગ નું નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો ? રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન સાહિત્ય શાંતિ રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન સાહિત્ય શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઓડિશા બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા સાહિત્યકારને 2020નું સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો ? પ્રશાંત પટેલ મધુ રાય રાજવી ઓઝા અખિલેશ આચાર્ય પ્રશાંત પટેલ મધુ રાય રાજવી ઓઝા અખિલેશ આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP