કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી ? ઈંગ્લેન્ડ ઈટાલી આર્જેન્ટિના બ્રાઝિલ ઈંગ્લેન્ડ ઈટાલી આર્જેન્ટિના બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NEOWISE કઈ સંસ્થાનું ટેલિસ્કોપ છે ? SpaceX NASA ROSCOSMOS JAXA SpaceX NASA ROSCOSMOS JAXA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ? નેપલ્સ પેરિસ જીનીવા એમ્સટર્ડમ નેપલ્સ પેરિસ જીનીવા એમ્સટર્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 1. UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં 21 સભ્યો છે.2. UNESCOની વિશ્વ ધરોહર સમિતિની વર્તમાનમાં અધ્યક્ષતા ભારત ફરી રહ્યું છે. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. માત્ર વિધાન 1 માત્ર વિધાન 2 આપેલ પૈકી કોઈ નહીં વિધાન 1 અને 2 માત્ર વિધાન 1 માત્ર વિધાન 2 આપેલ પૈકી કોઈ નહીં વિધાન 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વર્ચ્યુઅલ સમુદ્રી અભ્યાસ 'એક્સરસાઈઝ શીલ્ડ' આયોજિત કર્યો ? શ્રીલંકા અને માલદીવ બંને માલદીવ શ્રીલંકા અમેરિકા શ્રીલંકા અને માલદીવ બંને માલદીવ શ્રીલંકા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું એટોલિકો લગૂન ક્યા દેશમાં સ્થિત છે ? ડેન્માર્ક ગ્રીસ સ્વીડન ઈજિપ્ત ડેન્માર્ક ગ્રીસ સ્વીડન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP