ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ? શુકલતીર્થ સિધ્ધપુર કાવી કંબોઇ ઝમઝીર જામવાળા શુકલતીર્થ સિધ્ધપુર કાવી કંબોઇ ઝમઝીર જામવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની કઇ આદિવાસી જાતિમાં ખંધાડપ્રથા જોવા મળે છે ? ગામીત ભીલ તડવી હળપતિ ગામીત ભીલ તડવી હળપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા 'પિતા' તરીકે કોણ પ્રખ્યાત છે ? લોર્ડ બીશપ કાર અંબાલાલ સારાભાઈ રણછોડદાસ ગીરધરદાસ ટી.એસ. હોપ લોર્ડ બીશપ કાર અંબાલાલ સારાભાઈ રણછોડદાસ ગીરધરદાસ ટી.એસ. હોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ? ગુંથણની કળા નાટ્ય કળા નૃત્ય કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા ગુંથણની કળા નાટ્ય કળા નૃત્ય કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભીંત ચિત્રો ભરત અને મોતીપરોણાની પરંપરાને પસંદ કરી ચિત્રો આપનાર ? મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર કુમાર મંગલસિંહ માર્કંડ ભટ્ટ મગનલાલ ત્રિવેદી ખોડીદાસ પરમાર કુમાર મંગલસિંહ માર્કંડ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ? વલસાડ વેરાવળ દ્વારકા દેવની મોરી વલસાડ વેરાવળ દ્વારકા દેવની મોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP