બાયોલોજી (Biology) ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ? અંતઃસંકરણ આંતરજાતીય સંકરણ અંતઃ જાતીય સંકરણ બર્હિસંકરણ અંતઃસંકરણ આંતરજાતીય સંકરણ અંતઃ જાતીય સંકરણ બર્હિસંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દૈહિકકોષ ચક્રમાં___ આંતરાવસ્થા ટૂંકી થાય છે. આંતરાવસ્થા બેવાર થાય છે. મૂળભૂત કોષમાં હાજર DNA કરતા G1 માં બેવડાય છે. DNA નું સંયોજન S તબક્કામાં થાય છે. આંતરાવસ્થા ટૂંકી થાય છે. આંતરાવસ્થા બેવાર થાય છે. મૂળભૂત કોષમાં હાજર DNA કરતા G1 માં બેવડાય છે. DNA નું સંયોજન S તબક્કામાં થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સિક્વોયામાં કોષરસવિભાજન સમયે નિર્માણ પામતું મધ્યપટલ શેનું બને છે ? કાઈટીન લિગ્નીન સેલ્યુલોઝ પેક્ટિન કાઈટીન લિગ્નીન સેલ્યુલોઝ પેક્ટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તેમાં બીજનિધિ અને જનીન બેંક વિકસાવાય છે. વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય પ્રાણી સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે ? ગોલ્ગીકાય કણાભસૂત્ર લાઇસોઝોમ્સ હરિતકણ ગોલ્ગીકાય કણાભસૂત્ર લાઇસોઝોમ્સ હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ? 25 nm 30 nm 28 nm 20 nm 25 nm 30 nm 28 nm 20 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP