ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ?

કુંકણીઓ - ગોગજના ચિત્રો
ભીલો - ભારાડીના ચિત્રો
રાઠવા - પીઠોરાના ચિત્રો
ચૌધરીઓ - નવાના ચિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

વૌઠા, અમદાવાદ
ગુણભાખરી, સાબરકાંઠા
અંબાજી, બનાસકાંઠા
સાગબારા, નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કળા અને સંસ્કૃતિ માટે જાણીતું 'મ્યુનિક' શહેર ક્યા દેશમાં સ્થિત છે ?

ફિનલેન્ડ
ઇટાલી
જર્મની
ફ્રાંસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
1. ડાંગ દરબારનો પ્રારંભ હોળી પછી એક અઠવાડિયા પહેલાં આહવા ખાતે યોજાય છે. જેમાં ડાંગના પાંચ રાજાઓ ભાગ લે છે.
2. અંગ્રેજોએ આ પાંચ રાજાઓ સાથે કિંમતી વનસંપત્તિ માટે કરાર કર્યા હતા અને તેના બદલામાં પાંચ રાજાઓ, નવ નાયકોને ડાંગ દરબાર યોજી વાર્ષિક પેન્શન આપવાનું શરૂ કર્યું. જે આજે પણ ચાલુ છે.
3. ડાંગ દરબાર એ ત્રણ દિવસીય તહેવાર છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

2, 3
1, 3
1, 2
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP