કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં હરિતધારા નામનું એન્ટિ-મિથેનોજેનિક ફીડ સપ્લિમેન્ટ વિકસિત કર્યું ? PRL ICAR ICMR CSMCRI PRL ICAR ICMR CSMCRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ.ના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા ? અરવિંદ પનગઢિયા રાજેન્દ્રકુમાર નાયર પદ્મકુમાર માધવન નાયર રઘુરામ રાજન અરવિંદ પનગઢિયા રાજેન્દ્રકુમાર નાયર પદ્મકુમાર માધવન નાયર રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 50 વર્ષોમાં પ્રથમવાર ક્યા દેશે ભારતને સફરજનની નિકાસ કરી ? UK ઈટાલી સ્વીડન USA UK ઈટાલી સ્વીડન USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સ્થાપના દિવસ સમારોહ દરમિયાન કરવામાં આવેલી પહેલો અંગે કયું વિધાન યોગ્ય છે. ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. આપેલ તમામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. આપેલ તમામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્કૂલ ઈનોવેશન એમ્બેસેડર ટ્રેઈનિંગ પ્રોગ્રામ’ (STATP) શરૂ કર્યો ? આદિવાસી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય બંને કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય બંને કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ? બિહાર ગોવા કર્ણાટક કેરળ બિહાર ગોવા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP