ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? કાલીદાસ સોમદેવ માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ માટંગામુની શ્રીહર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? અકબર જહાંગીર શાહજહાં કુતુબુદ્દીન ઐબક અકબર જહાંગીર શાહજહાં કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ? અજાતશત્રુ ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો અજાતશત્રુ ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? આવક દંડ ખર્ચ ધર્મ આવક દંડ ખર્ચ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી સી. રાજગોપાલાચારી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી શ્રી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? અમીર ખુશરો બરાની ઈબ્ન-બતુતા ઈસામી અમીર ખુશરો બરાની ઈબ્ન-બતુતા ઈસામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP