GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
દ્વિપકલ્પની મહત્ત્વની નદીઓમાંથી નીચેના પૈકી કઈ નદી પશ્ચિમઘાટમાંથી ઉદ્ભવતી નથી ?

કાવેરી
મહાનદી
ક્રિષ્ણા
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા કોલસા ક્ષેત્રો ગોંડવાના પ્રણાલી સાથે સંકળાયેલા નથી ?

રાજમહલ
રાઈસી
તલ્ચર
રાણીગંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઔદ્યોગિક કામદારોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક ક્રમાંકની સ્પષ્ટતા નીચેના પૈકી કોણ કરે છે ?

મજદૂર બ્યૂરો
નાણા મંત્રાલય
ભારતીય રિઝર્વ બેંક
સામાજિક ન્યાય મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. માલ પૂરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂ. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે.
2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના માલ પૂરો પાડનારાઓ માટે GSTની નવી મુક્તિ મર્યાદા રૂ. 20 લાખ છે.
3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના વ્યવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂ.10 લાખ રહી છે.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બ્લુ મુન (Blue Moon) ની ઘટના ___ છે.

જો એક જ કેલેન્ડર મહિનામાં બીજી પૂર્ણિમા દેખાય.
આપેલ પૈકી એક પણ નહીં
જો પૂર્ણિમા કેલેન્ડર મહિનામાં ત્રણ વાર દેખાય.
જો બીજી પૂર્ણિમા એક કેલેન્ડર વર્ષમાં સતત બે મહિના દેખાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP