કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) “ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ પ્રોગ્રામ' ક્યા દેશમાં ચાલુ કરવામાં આવેલો એક મુખ્ય કાર્યક્રમ છે ? બ્રિટન અમેરિકા ઈઝરાયેલ ચીન બ્રિટન અમેરિકા ઈઝરાયેલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરી છે ? SpaceX ISRO બ્લૂ ઓરિજિન NASA SpaceX ISRO બ્લૂ ઓરિજિન NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ખેડૂતોને જમીન આધારિત પાકનું માર્ગદર્શન આપવા માટે ___ એ આત્મનિર્ભર કૃષિ એપ વિકસિત કરી છે. ઈન્ફોસિસ ટેક મહિન્દ્રા TCS વિપ્રો ઈન્ફોસિસ ટેક મહિન્દ્રા TCS વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં 1979 માં નોબેલ પુરસ્કાર વિજેતા સ્ટીવન વેનબર્ગ નું નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો ? રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન સાહિત્ય શાંતિ રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન સાહિત્ય શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં પ્રોજેક્ટ બોલ્ડ BOLD (Bamboo Oasis on Lands in Drought) ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? મહારાષ્ટ્ર તમિલનાડુ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP