GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સરોવરના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તાજા પાણીનું સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગ જેટલા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે. 2. બ્રેક્સી (Brackish) સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગથી વધુ પરંતુ એક હજાર ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે. 3. ખારા સરોવર – તે એક હજાર ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વર્ષ 2019-2020 માટે બેંકિંગ લોકપાલ યોજના (Banking Ombudsman Scheme) ના વાર્ષિક અહેવાલ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
આપેલ પૈકી કોઈ નહીં
RBI ત્રણ લોકપાલ (Ombudsmen) – બેંકીંગ લોક્પાલ (banking ombudsman), નોન બેંકીંગ નાણાકીય કંપની લોકપાલ (non-banking finance company ombudsman) અને ડીઝીટલ વ્યવહારો માટેના લોકપાલ (ombudsman for digital transactions) ધરાવે છે.
તાજેતરમાં સહકારી સોસાયટીઓ માટે નવા લોકપાલની સ્થાપના કરવામાં આવી છે.