કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ખાડી ક્ષેત્રમાં ભારતીય જહાજોની સુરક્ષા માટે ભારતીય નૌસેના દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશનનું નામ શું છે ? ઓપરેશન ચેતાવની ઓપરેશન સુરક્ષા ઓપરેશન સફળ ઓપરેશન સંકલ્પ ઓપરેશન ચેતાવની ઓપરેશન સુરક્ષા ઓપરેશન સફળ ઓપરેશન સંકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં વિશ્વના સૌથી ઊંચા સેન્ડકેસલ (રેતીનો મહેલ)નું નિર્માણ કરવામાં આવ્યું ? સિંગાપુર ડેનમાર્ક જાપાન ઓસ્ટ્રેલિયા સિંગાપુર ડેનમાર્ક જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જિમ વ્હાઈટહર્સ્ટે કઈ કંપનીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ? ગૂગલ IBM માઈક્રોસોફ્ટ એપલ ગૂગલ IBM માઈક્રોસોફ્ટ એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) બ્લોક્ચેઈન સંચાલિત શૈક્ષણિક દસ્તાવેજો લાગુ કરનારું પ્રથમ રાજ્ય અને ભારત કેટલામો દેશ છે તે જણાવો. મધ્ય પ્રદેશ, ત્રીજો પંજાબ, આઠમો ઉત્તર પ્રદેશ, પાંચમો મહારાષ્ટ્ર, ચોથો મધ્ય પ્રદેશ, ત્રીજો પંજાબ, આઠમો ઉત્તર પ્રદેશ, પાંચમો મહારાષ્ટ્ર, ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે CoWIN Global Conclaveની મેજબાની કરી હતી ? ભારત બ્રાઝિલ જાપાન UAE ભારત બ્રાઝિલ જાપાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ? નેપલ્સ એમ્સટર્ડમ જીનીવા પેરિસ નેપલ્સ એમ્સટર્ડમ જીનીવા પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP