સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ફોફળ શ્રીફળ જાયફળ સોપારી ગૂગળ શ્રીફળ જાયફળ સોપારી ગૂગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ઘા જશ તુચ્છ વાચા ઘા જશ તુચ્છ વાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વેર આનાકાની જોખમ મનન વેર આનાકાની જોખમ મનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દૂઝે નિહાળે ટપકે બોલે સ્પર્શે નિહાળે ટપકે બોલે સ્પર્શે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. શબનમ ઓસ વલ પીયૂષ શબનમ ઓસ વલ પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તમા તનયા તનુજા આત્મજા તમા તનયા તનુજા આત્મજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP