સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ગોધો ઘોડો ગોદી આખલો ગીધ ઘોડો ગોદી આખલો ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચેનચાળા નાસીપાસ અન્યનું પ્રભાવશાળી ચેનચાળા નાસીપાસ અન્યનું પ્રભાવશાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : પતિ જનિ દયિતા ખાવિંદ કલત્ર જનિ દયિતા ખાવિંદ કલત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કુસુમાયુધ હળધર બલરામ હલાયુધ કુસુમાયુધ હળધર બલરામ હલાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નાજુક ચારુ તેજી નારી નાજુક ચારુ તેજી નારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભાવન ગુણગાન તિરસ્કાર વાક્છટા વૈવિધ્ય ગુણગાન તિરસ્કાર વાક્છટા વૈવિધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP