ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? ભાઇલાલ પટેલ જુગતરામ દવે કુવરજીભાઇ ઇન્દુલાલ યાજ્ઞિક ભાઇલાલ પટેલ જુગતરામ દવે કુવરજીભાઇ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? મીરાંબાઇ અખો નરસિંહ મહેતા અસાઈત મીરાંબાઇ અખો નરસિંહ મહેતા અસાઈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે ? ગરબી ટીંટોડો રાસડો ટિપ્પણી ગરબી ટીંટોડો રાસડો ટિપ્પણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ? સૂરજબારી ચીમનાબાઈ જનગડિયા ખોડાસર સૂરજબારી ચીમનાબાઈ જનગડિયા ખોડાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ? રા ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ ફતેસિંહ ગાયકવાડ રા ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ ફતેસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ? કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP