સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.હય ઘોડો શિયાળ શ્વાન હાથી ઘોડો શિયાળ શ્વાન હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દિગ્મૂઢ ગમગીન આશ્ચર્યચકિત આનંદ વિભોર તિરસ્કૃત ગમગીન આશ્ચર્યચકિત આનંદ વિભોર તિરસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વાંતિ ઊલટી વૃતિ ઈચ્છા ઉપદેશ ઊલટી વૃતિ ઈચ્છા ઉપદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ સૌંદર્ય વાણી-વિલાસ શૌર્યગાન વાક્છટા સૌંદર્ય વાણી-વિલાસ શૌર્યગાન વાક્છટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પિયુષ પીણું પગે લાગવું તે દૂધ પિયુષ પીણું પગે લાગવું તે દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી સમાનાર્થી નથી તે જણાવો. સૌહાર્દ અનુગંજ અનીસ સખા સૌહાર્દ અનુગંજ અનીસ સખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP