સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સરવાણી ઝરો સાવરણી નિર્ઝર સરવાણી ઝરો સાવરણી નિર્ઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ફોફળ જાયફળ સોપારી શ્રીફળ ગૂગળ જાયફળ સોપારી શ્રીફળ ગૂગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા જતન પારણા સંસ્કાર એકાસણા જતન પારણા સંસ્કાર એકાસણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. દાબ પરિણામ બાદ અંકોડો દાબ પરિણામ બાદ અંકોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરસ તૃષા પિધાન પિપાસા તરસ તૃષા પિધાન પિપાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચુંબન બોસા ચૂમી લબ ચુંબન બોસા ચૂમી લબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP