સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરણી મછવો પનાઈ તરંગ તરણી મછવો પનાઈ તરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.મો'લાતુ શેરીઓ મહોલ્લા પગદંડીઓ મહેલો શેરીઓ મહોલ્લા પગદંડીઓ મહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગહ્વર બખોલ સરોવર આશિષ કૂવો બખોલ સરોવર આશિષ કૂવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. દ્રૌપદી યક્ષિણી મૃણાલવતી જકકલાદેવી દ્રૌપદી યક્ષિણી મૃણાલવતી જકકલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - ઓધ પાછળ પૂર કમળ ઉદ્ધાર પાછળ પૂર કમળ ઉદ્ધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. શ્વાન ચલિલ સમીર માતૃત્વ શ્વાન ચલિલ સમીર માતૃત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP