સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. માંદુ મિતિ આજાર રુગ્ણ માંદુ મિતિ આજાર રુગ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડાંફ મોટું પગલું નશો સાપેક્ષ નિશ્ચિત દીશા મોટું પગલું નશો સાપેક્ષ નિશ્ચિત દીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? કબૂતર ચિત્રો ગૂગળ પરાકાષ્ટ કબૂતર ચિત્રો ગૂગળ પરાકાષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અનુકંપા - કરુણા અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય સફળ - અસફળ અનુકંપા - કરુણા અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય સફળ - અસફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દ્યુતિ દિપ્તિ વારિજ ઉદ્યોત દ્યુતિ દિપ્તિ વારિજ ઉદ્યોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો . ઝટ તૂટ ટાણું કાંઠો ઝટ તૂટ ટાણું કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP