સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બાણ સરત શલ્ય શર બાણ સરત શલ્ય શર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. કાંઠો ઝટ ટાણું તૂટ કાંઠો ઝટ ટાણું તૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આત્મજા તમા તનયા તનુજા આત્મજા તમા તનયા તનુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ 'પરીત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી ? અટકાવ સંબંધિત આત્મરક્ષણ કવચ અટકાવ સંબંધિત આત્મરક્ષણ કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામિની જંગલ આનન કામણ કામિની જંગલ આનન કામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નજરાણું ઉપાહાર બક્ષિસ ઉપહાર નજરાણું ઉપાહાર બક્ષિસ ઉપહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP