ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રતુભાઇ અદાણીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢનું કયું ગામ કબજે કર્યું હતું ? એક પણ નહીં અમરાપર બાબરિયા વાડ બાંટવા એક પણ નહીં અમરાપર બાબરિયા વાડ બાંટવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ? હળપતિ આદિવાસી પંચમહાલ આદિવાસી ખારાપટ આદિવાસી છોટા ઉદેપુર રાઠવા હળપતિ આદિવાસી પંચમહાલ આદિવાસી ખારાપટ આદિવાસી છોટા ઉદેપુર રાઠવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અકબરે શાંતિલાલ ઝવેરીને કયું બિરુદ આપ્યું હતું ? શાહી ઝવેરી ગુજરાતના ભામાશા મામા નગરશેઠ શાહી ઝવેરી ગુજરાતના ભામાશા મામા નગરશેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? પન્નાલાલ પટેલ મનોહર ત્રિપાઠી મનુભાઈ પંચોળી નાથાલાલ દવે પન્નાલાલ પટેલ મનોહર ત્રિપાઠી મનુભાઈ પંચોળી નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ? વારલી ભીંત ચિત્ર પટોળા પીંછોરા પીંછવાઈ વારલી ભીંત ચિત્ર પટોળા પીંછોરા પીંછવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પહેલા પિત્તળની દેવીઓની મૂર્તિઓ તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ ક્યાં શહેરમાં બનતી હતી ? સુથરી ઘોઘા પાલીતાણા કોઠા સુથરી ઘોઘા પાલીતાણા કોઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP