ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓ ખેતરમાં ખેતીની શરૂઆત વખતે ક્યાં દેવની પૂજા કરે છે ? બળીયાદેવ ખેતલા દેવ વડલા દેવ વચ્છરાજ દેવ બળીયાદેવ ખેતલા દેવ વડલા દેવ વચ્છરાજ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અકબરે શાંતિલાલ ઝવેરીને કયું બિરુદ આપ્યું હતું ? મામા શાહી ઝવેરી નગરશેઠ ગુજરાતના ભામાશા મામા શાહી ઝવેરી નગરશેઠ ગુજરાતના ભામાશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો કઈ ઇમારત શૈલીમાં બનેલ છે ? મંડોવર મારું ગુર્જર શૈલગૃહ એકોટ મંડોવર મારું ગુર્જર શૈલગૃહ એકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે ? સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ? નર્મદા દમણગંગા વિશ્વામિત્રી તાપી નર્મદા દમણગંગા વિશ્વામિત્રી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સરસ્વતી નદીનું ઉદગમસ્થાન જણાવો જ્યાં ગૌમુખ માંથી સરસ્વતીનો પ્રવાહ વહે છે ? કોટેશ્વર મોઢેશ્વર નાગેશ્વર શંખેશ્વર કોટેશ્વર મોઢેશ્વર નાગેશ્વર શંખેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP