સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રફીક સોબતી સખા સોબત રફીક સોબતી સખા સોબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઓસ વલ શબનમ પીયૂષ ઓસ વલ શબનમ પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ગોધો ગોદી ગીધ ઘોડો આખલો ગોદી ગીધ ઘોડો આખલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ગાય ઢોર ભેંસ બળદ ગાય ઢોર ભેંસ બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા દિવસ નહેર આજીજી નખ દિવસ નહેર આજીજી નખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : સાગર સહ્મ તમિસ્ત્ર દંગ અર્ણવ સહ્મ તમિસ્ત્ર દંગ અર્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP