સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ગાભરી અજાણી ભયભીત ગભરાવે તેવી કુમળી વયની અજાણી ભયભીત ગભરાવે તેવી કુમળી વયની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ઉછંગ - શબ્દનો સમાનાર્થી જણાવો. ખોળો પુષ્કળ પિવાડી મૃદુલ ખોળો પુષ્કળ પિવાડી મૃદુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વાંતિ ઊલટી વૃતિ ઉપદેશ ઈચ્છા ઊલટી વૃતિ ઉપદેશ ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? કબૂતર ગૂગળ ચિત્રો પરાકાષ્ટ કબૂતર ગૂગળ ચિત્રો પરાકાષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : શાળ ડાંગર બાજરી મકાઈ ઘઉં ડાંગર બાજરી મકાઈ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.હિમસુતા બરફાચ્છાદિત હિમાલયમાંથી નીકળતી નદી હિમ પર્વત હિમાલયનો ઠંડો પવન બરફાચ્છાદિત હિમાલયમાંથી નીકળતી નદી હિમ પર્વત હિમાલયનો ઠંડો પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP