સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ઈસ્કોતરો જૂની લાકડાની પેટી ચબુતરાનો ઉપરનો ભાગ ગામના મુખાયાનો દંડ ચોરા ઉપરનો ખાટલો જૂની લાકડાની પેટી ચબુતરાનો ઉપરનો ભાગ ગામના મુખાયાનો દંડ ચોરા ઉપરનો ખાટલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કંથ ધવ વ્રણ ભરથાર કંથ ધવ વ્રણ ભરથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શીલ ઈખ શિયળ ઈસ્મત શીલ ઈખ શિયળ ઈસ્મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગંજન તિરસ્કાર મનોવ્યથા અહોભાવ ક્ષમાપના તિરસ્કાર મનોવ્યથા અહોભાવ ક્ષમાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? બારું પ્રવેશદ્વાર બારણું બહાર બારું પ્રવેશદ્વાર બારણું બહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ધ્વાન્ત નભ હેરત તમિસ્ત્ર ઉમેદ નભ હેરત તમિસ્ત્ર ઉમેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP