સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સહસા સાહિલ એકાએક સાહસિક વિભુ સાહિલ એકાએક સાહસિક વિભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી શણગાર વગરની વસ્ત્રાભૂષણ નિસ્તેજ શણગાર કરવો શણગાર વગરની વસ્ત્રાભૂષણ નિસ્તેજ શણગાર કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા આજીજી દિવસ નહેર નખ આજીજી દિવસ નહેર નખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કવચ અટકાવ સંબંધિત આત્મરક્ષણ કવચ અટકાવ સંબંધિત આત્મરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. દાબ પરિણામ બાદ અંકોડો દાબ પરિણામ બાદ અંકોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ધ્વાંક્ષ કંદોઈ આંખ કાગડો કંકર કંદોઈ આંખ કાગડો કંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP