સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય વસુ તસુ પશુ પાણી વસુ તસુ પશુ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચંદ્રિકા જ્યોત્સના કૌમુદી ચંદ્ર ચંદ્રિકા જ્યોત્સના કૌમુદી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કંથ ધવ ભરથાર વ્રણ કંથ ધવ ભરથાર વ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ગાભરી કુમળી વયની ભયભીત અજાણી ગભરાવે તેવી કુમળી વયની ભયભીત અજાણી ગભરાવે તેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. દૂધ પિયુષ પગે લાગવું તે પીણું દૂધ પિયુષ પગે લાગવું તે પીણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓબાળ બળતણ બાળપણનું સંસ્મરણ બાળકનું સ્મિત બાલ્યાવસ્થા બળતણ બાળપણનું સંસ્મરણ બાળકનું સ્મિત બાલ્યાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP