સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વદન આનન સદન દીદાર વદન આનન સદન દીદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.છીલર ખાબોચિયું પરચૂરણ સમુદ્રના મોજાનો અગ્રભાગ મહત્વનું નહિ તેવું ખાબોચિયું પરચૂરણ સમુદ્રના મોજાનો અગ્રભાગ મહત્વનું નહિ તેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કાનન રાન વિપિન ઉપવન કાનન રાન વિપિન ઉપવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો અર્થ જણાવો.અનિરૂદ્ધ ઈચ્છા વિરુદ્ધ અવમાન્ય અહર્નિશ રોકેલું ઈચ્છા વિરુદ્ધ અવમાન્ય અહર્નિશ રોકેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? બહાર પ્રવેશદ્વાર બારણું બારું બહાર પ્રવેશદ્વાર બારણું બારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સારંગ નીલકંઠ મૃગ કુરંગ સારંગ નીલકંઠ મૃગ કુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP