GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સરપંચ પટેલે તેમની 400 હેક્ટર જમીનમાંથી 100 હેક્ટરમાં વરિયાળી વાવી છે. તો આ માહિતી દર્શાવવા વર્તુળ આલેખમાં કેટલા અંશ માપનો ખૂણો દોરવો જોઈએ ?

90°
120°
60°
30°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતના ઈતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી ?

9મી લોકસભા
12મી લોકસભા
11મી લોકસભા
10મી લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?

મુખ્યકેન્દ્ર (F) પર
મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે
વક્રતાકેન્દ્રથી દૂર
વક્રતાકેન્દ્ર (C) પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છીક રીતે એક પાનુ ખેંચતા તે પાનુ કાળીનું અને એકકો હોય તેની સંભાવના = ___

1/13
4/13
1/52
1/4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP