કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'અગર વૃક્ષો'ની વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ શરૂ કરી ? પશ્ચિમ બંગાળ ત્રિપુરા આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ ત્રિપુરા આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં હરિતધારા નામનું એન્ટિ-મિથેનોજેનિક ફીડ સપ્લિમેન્ટ વિકસિત કર્યું ? CSMCRI ICAR ICMR PRL CSMCRI ICAR ICMR PRL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ચર્ચામાં રહેલ S-500 એર ડિફેન્સ સિસ્ટમ ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા ઈઝરાયેલ ચીન ફ્રાંસ રશિયા ઈઝરાયેલ ચીન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં હીટ ડોમની સ્થિતિ જોવા મળી ? જાપાન નોર્વે કેનેડા રશિયા જાપાન નોર્વે કેનેડા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 23 જુલાઈ 24 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ 24 જુલાઈ 22 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. લદાખ અમૃતસર ગ્વાલિયર ચંડીગઢ લદાખ અમૃતસર ગ્વાલિયર ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP