કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કાશ્મીરના ગુલમર્ગમાં ફાયરિંગ રેન્જને કયા અભિનેત્રીનું નામ આપવામાં આવ્યું ? અનુષ્કા શર્મા વિદ્યા બાલન દિપીકા પદુકોણ પ્રિયંકા ચોપરા અનુષ્કા શર્મા વિદ્યા બાલન દિપીકા પદુકોણ પ્રિયંકા ચોપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ઈન્ડિયા CTRI પોર્ટલ પર આયુર્વેદ ડેટાસેટ' લૉન્ચ કર્યો ? ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આયુષ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આયુષ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ્સ, 2020 કયા શહેરને એનાયત કરાયો ? સુરત ઈન્દોર એક પણ નહીં આપેલ બંને સુરત ઈન્દોર એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વર્તમાનમાં નીતિ આયોગના CEO કોણ છે ? રાજીવ ભાટીયા નરેન્દ્ર મોદી અમિત શાહ અમિતાભ કાન્ત રાજીવ ભાટીયા નરેન્દ્ર મોદી અમિત શાહ અમિતાભ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (IIFPT) ક્યા આવેલી છે ? લેહ, લદ્દાખ નોઈડા, ઉત્તર પ્રદેશ થંજાવુર, તમિલનાડુ કુંડલી, હરિયાણા લેહ, લદ્દાખ નોઈડા, ઉત્તર પ્રદેશ થંજાવુર, તમિલનાડુ કુંડલી, હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્વાઈકલ પેથોલોજી એન્ડ કોલ્ડોસ્કોપી 2021 (IFCPC 2021)ની 17મી વિશ્વસભાની મેજબાની કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો ? શ્રીલંકા ભારત ઈન્ડોનેશિયા ચીન શ્રીલંકા ભારત ઈન્ડોનેશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP