ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? શામળ ભાલણ પ્રેમાનંદ નાકર શામળ ભાલણ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? નર્મદ પ્રેમાનંદ શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવા ભગતની સમાધિ ક્યા આવેલી છે ? ચલાલા કેશોદ ડેરવાવ ભાણવડ ચલાલા કેશોદ ડેરવાવ ભાણવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? દયારામ શામળ પ્રીતમ ભાલણ દયારામ શામળ પ્રીતમ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP