GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતમાં પ્રદૂષણને લગતો પ્રથમ ક્યો કાયદો બન્યો ?

પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, 1986
પાણી અધિનિયમ, 1974
આપેલ પૈકી એક પણ નહીં
હવા અધિનિયમ, 1981

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌ પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું ?

ઉમાશંકર જોશી
કાકા કાલેલકર
રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો‌.
‘પસાયતો’

રક્ષક
મોટો પટારો
આફત
તપસ્વીનો કક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP