GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘મોંહુંઝણું’ પરોઢિયાનો સમય નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું મોં સુજી જવું તે રીસાઈ ગયેલું બાળક પરોઢિયાનો સમય નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું મોં સુજી જવું તે રીસાઈ ગયેલું બાળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કાદર કોયલ કોકિલા કાદંબરી કાદર કોયલ કોકિલા કાદંબરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ? 27, જુલાઈ 23, ઓક્ટોબર 28, માર્ચ 29, ઓગસ્ટ 27, જુલાઈ 23, ઓક્ટોબર 28, માર્ચ 29, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank : Plural form of 'die (small cubes used in games)' is ___ dies dice daise dyes dies dice daise dyes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ઈન્ટરનેટના સંદર્ભમાં POP નું પૂરું નામ શું છે ? Post Office Protocol Port Office Protocol Portal Office Protocol Portable Office Protocol Post Office Protocol Port Office Protocol Portal Office Protocol Portable Office Protocol ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ - 317 અનુચ્છેદ - 316 અનુચ્છેદ - 315 અનુચ્છેદ - 318 અનુચ્છેદ - 317 અનુચ્છેદ - 316 અનુચ્છેદ - 315 અનુચ્છેદ - 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP