GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.બસ ચાલી બસથી ચલાયું ડ્રાઈવરે બસને ચલાવી બસ દોડી ગઈ બસથી ચલાય છે બસથી ચલાયું ડ્રાઈવરે બસને ચલાવી બસ દોડી ગઈ બસથી ચલાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘પસાયતો’ તપસ્વીનો કક્ષ રક્ષક આફત મોટો પટારો તપસ્વીનો કક્ષ રક્ષક આફત મોટો પટારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું ? 1956 1955 1957 1954 1956 1955 1957 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતના ઈતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી ? 11મી લોકસભા 9મી લોકસભા 12મી લોકસભા 10મી લોકસભા 11મી લોકસભા 9મી લોકસભા 12મી લોકસભા 10મી લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ? રૂ।. 7,000/- રૂ।. 12,000/- રૂ।. 15,000/- રૂ।. 10,000/- રૂ।. 7,000/- રૂ।. 12,000/- રૂ।. 15,000/- રૂ।. 10,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 પિતાની 35 વર્ષની ઉંમરમાં પુત્રનો જન્મ થયો, કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી હશે ? 9 વર્ષ 35 વર્ષ 7 વર્ષ 12 વર્ષ 9 વર્ષ 35 વર્ષ 7 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP