GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ" ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
વહોરા કોમની લોકવાયકા મુજબ અરબસ્તાનથી ખંભાત પધારેલા મુસ્લિમ બીરાદરે કુવામાં તીર મારતાં કુવો પાણીથી છલકાઈ ગયો અને તે પાણી પીનાર હિન્દુ કાકા કાકીએ શરત મુજબ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો અને તેઓ વહોરા કહેવાયા. આ મુસ્લિમ બીરાદર કોણ ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે?