GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ?

28, માર્ચ
29, ઓગસ્ટ
27, જુલાઈ
23, ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે?

રવિશંકર મહારાજ સહાય યોજના
સંત સુરદાસ સહાય યોજના
મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના
સંત રોહિદાસ સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રાજકોટ જિલ્લાને ક્યા જીલ્લાઓની હદ સ્પર્શે છે ?

સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ
અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી
મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર
બોટાદ, મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

55 વર્ષ
52 વર્ષ
64 વર્ષ
57 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP