GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે ?

વારસાગત લક્ષણોનું વહન
જીવન સાતત્ય
DNA - પ્રતિકૃતિનું સર્જન
જીવન પદ્ધતિમાં ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે.

2
12
આપેલ પૈકી કોઈ નહી
10

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?

વક્રતાકેન્દ્ર (C) પર
મુખ્યકેન્દ્ર (F) પર
મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે
વક્રતાકેન્દ્રથી દૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
ખભે ભરાવવાની ઝોળી –

ખડિયો
વેડો
ખાડિયો
વહેરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP