ભૌતિક વિજ્ઞાન (Physics) એક સમઘનની લંબાઈ / = (1.5 ± 0.02) cm છે, તો તેનું કદ V = ..... cm³ 3.375 ± 0.013 3.375 ± 0.04 3.375 ± 0.135 3.375 ± 0.4 3.375 ± 0.013 3.375 ± 0.04 3.375 ± 0.135 3.375 ± 0.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિ પરિમાણરહિત છે ? ખૂણો પ્રતિબળ ગુપ્તઉષ્મા ઘનતા ખૂણો પ્રતિબળ ગુપ્તઉષ્મા ઘનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 2% 1% 3% 4% 2% 1% 3% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ગુરુત્વીય સ્થિતિમાન Φ =-GM/r સૂત્ર અનુસાર મળે છે તો ΔΦ/Φ = ___ t/Δr -Δr/r Δr/t 2 Δr/t t/Δr -Δr/r Δr/t 2 Δr/t ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાની ત્રિજ્યા 1.51 cm છે; તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ થાય. 28.6 cm² 28.63 cm² 28.638 cm² 28.6381 cm² 28.6 cm² 28.63 cm² 28.638 cm² 28.6381 cm² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એ ___ છે. આકર્ષી બળ અને અપાકર્ષી બળ માત્ર આકર્ષી બળ માત્ર અપાકર્ષી બળ લઘુઅંતરીય બળ આકર્ષી બળ અને અપાકર્ષી બળ માત્ર આકર્ષી બળ માત્ર અપાકર્ષી બળ લઘુઅંતરીય બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP