GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બે સંખ્યાઓનો સરવાળો 15 છે અને તેમના વર્ગોનો સરવાળો 113 છે, તો તે પૈકી મોટી સંખ્યાનો ઘન કેટલો થશે ? 502 512 729 343 502 512 729 343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દર્શનશાસ્ત્રનો નીચેના પૈકીનો કયો સંપ્રદાય એવો વિચાર ધરાવે છે કે જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મેળવી શકાય છે ? વૈશેષિક સંપ્રદાય ન્યાય સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય વૈશેષિક સંપ્રદાય ન્યાય સંપ્રદાય સાંખ્ય સંપ્રદાય મીમાંસ સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના નાગરિકત્વ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. ભારતનું બંધારણ એક નાગરિકત્વ આપે છે.2. કલમ (Article) 11માં નાગરિકત્વને લગતી તમામ બાબતોમાં કાયદા ઘડવાની સત્તા સંસદને આપેલ છે.3. ભારતનું નાગરીકત્વ પ્રાપ્ત કરવા માટે ભારત સરકારનું ગૃહ મંત્રાલયએ નોડલ સત્તાધિકાર છે.4. નાગરીકત્વએ સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી નો કયો રેલ્વે ઝોન એ ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણ વિજળીકૃત ઝોન છે ? દક્ષિણ મધ્ય રેલ્વે ઝોન પશ્ચિમ રેલ્વે ઝોન દક્ષિણ રેલ્વે ઝોન પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન દક્ષિણ મધ્ય રેલ્વે ઝોન પશ્ચિમ રેલ્વે ઝોન દક્ષિણ રેલ્વે ઝોન પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રાગૈતિહાસિક (Pre-historic) કયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય ઉદ્યોગ ___ ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો. કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) આપેલ તમામ કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP