GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા રાજ્યનો દાયકાનો વસ્તી વધારાનો દર 2001 થી 2011 દરમ્યાન સૌથી ઊંચો છે ?

મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
ગુજરાત
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં નીચેના પૈકી કયો દરિયાકાંઠો ઉત્તર-પૂર્વ ચોમાસાનો વરસાદ મેળવે છે ?

કોરોમાંડલનો દરિયાકાંઠો
મલબારનો દરિયાકાંઠો
કોંકણનો દરિયાકાંઠો
ગુજરાતનો દરિયાકાંઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
i. રાજસ્થાની ચિત્રકલાનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલીમાં રહેલું છે.
ii. રાજસ્થાની ચિત્રકલામાં ભારતીય ભીતચિત્રોની પરંપરા રહેલી છે.
iii. પહાડી ચિત્રકલાના વિકાસમાં મુઘલ ચિત્રકલાનો પણ ફાળો છે.

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ડેલહાઉસીએ નીચેના પૈકી કયા રાજ્યોને ખાલસા કર્યા હતા ?
i. સાતારા
ii. સાંબલપુર
iii. નાગપુર

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં વિદેશી રોકાણની મર્યાદા 100% સુધી વધારવામાં આવી છે ?

પ્રવાસન, દવા
આપેલ પૈકી એક પણ નહીં
દૂરસંચાર, પેટ્રોલીયમ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP