સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

લિયાકતઅલી ખાન
જહોન મથાઈ
આર.કે. સન્મુખમ શેટ્ટી
સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ?

નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી
દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ
આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર
પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

પિતા-પિતૃત્વ
વિદ્વાન-વિદ્ધત્તા
ચોર-ચોરી
માલિક-માલકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ 1લી મે 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે (1-5-2015) સરકાર દ્વારા આ દિવસ કયા સ્થળે ઉજવવામાં આવ્યો ?

વ્યારા
મોડાસા
રાજપીપળા
નખત્રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP