ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ? ઓસ્બોર્ન સ્મિથ જેમ્સ ટેઈલર બેનેગલ રામારાવ સી.ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મિથ જેમ્સ ટેઈલર બેનેગલ રામારાવ સી.ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "IRDA" ઈરડા કોની સાથે સંકળાયેલ છે ? ગ્રામ વિકાસ આપેલ પૈકી એક પણ નહીં બેંકિંગ ક્ષેત્રે શેરબજારના વ્યવહારો ગ્રામ વિકાસ આપેલ પૈકી એક પણ નહીં બેંકિંગ ક્ષેત્રે શેરબજારના વ્યવહારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ? સીધો સંબંધ છે કોઈ સંબંધ નથી વ્યસ્ત સંબંધ છે ઊંધો સંબંધ છે સીધો સંબંધ છે કોઈ સંબંધ નથી વ્યસ્ત સંબંધ છે ઊંધો સંબંધ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) બાંગ્લાદેશ(b) કેનેડા (C) ચિલી(d) ઈરાન(1) ડૉલર(2) રિયાલ (3) ટાકા (4) પેસો c-3, d-1, a-2, b-4 b-1, a-3, c-4, d-2 d-1, b-2, c-4, a-3 a-1, c-3, d-4, b-2 c-3, d-1, a-2, b-4 b-1, a-3, c-4, d-2 d-1, b-2, c-4, a-3 a-1, c-3, d-4, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1948 1951 1949 1952 1948 1951 1949 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણની પ્રક્રિયા ભારતમાં કોણે શરૂઆત કરી હતી ? જશવંતસિંહ યશવંતસિંહ મનમોહન સિંહ આપેલ તમામ જશવંતસિંહ યશવંતસિંહ મનમોહન સિંહ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP