કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 15 એપ્રિલ, 2021 ના રોજ ભારતીય સેનાએ સિયાચીનના વીર શહીદોને યાદ કરવા કેટલામો સિયાચીન દિવસ મનાવ્યો ? 31મો 47મો 37મો 41મો 31મો 47મો 37મો 41મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં ___ એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. IISc, બેંગલુરુ IIT, મદ્રાસ IIT, દિલ્હી IIT, બોમ્બે IISc, બેંગલુરુ IIT, મદ્રાસ IIT, દિલ્હી IIT, બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? ઓમાન UAE કુવૈત સાઉદી અરેબિયા ઓમાન UAE કુવૈત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. આપેલ બંને નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ચોથા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની મેજબાની કયા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો કરશે ? હરિયાણા અને પુડુચેરી હરિયાણા અને દિલ્હી ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને પુડુચેરી હરિયાણા અને દિલ્હી ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા કવયિત્રી ગીતાબહેન નાયક કયા સામાયિકના તંત્રીપદે રહ્યા હતા ? સફારી અસ્મિતા ચિત્રલેખા ગદ્યપર્વ સફારી અસ્મિતા ચિત્રલેખા ગદ્યપર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP